શોધખોળ કરો
jacqueline: રેડ કલરના ડ્રેસમાં જેકલિનનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
jacqueline: રેડ કલરના ડ્રેસમાં જેકલિનનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
જેકલિન
1/8

જેકલીન ફર્નાન્ડિઝ લાંબા સમયથી વિવાદોમાં રહી છે. ફિલ્મ કરતાં પણ વધુ તેનું નામ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલું છે. જો કે હજુ સુધી જેકલીને આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી અને તે પોતાના કામમાં વ્યસ્ત છે.
2/8

જેકલીને તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે.
Published at : 17 Apr 2023 05:58 PM (IST)
આગળ જુઓ





















