શોધખોળ કરો
Janhavi Kapoor PHOTO: શોર્ટ ડ્રેસમાં જાહ્નવી કપૂરે ફ્લોન્ટ કર્યું કર્વી ફીગર, જુઓ તસવીરો
Janhavi Kapoor PHOTO: જાહ્નવી કપૂરનું નવું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

જાહ્નવી કપૂર
1/7

Janhavi Kapoor PHOTO: જાહ્નવી કપૂરનું નવું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
2/7

તેનો દરેક અવતાર ચાહકોને પણ પસંદ આવે છે. આ ફોટોમાં તેણે બ્લેક કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે.
3/7

હાલમાં જાહ્નવીનો આ આકર્ષક અવતાર ચર્ચાનો વિષય બન્યો છે
4/7

પોતાના અભિનયને કારણે તેણે ઓછા સમયમાં જ દુનિયાભરના દર્શકોમાં એક ખાસ ઓળખ બનાવી છે.
5/7

જ્હાન્વી કપૂરના આ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
6/7

ક્ટ્રેસ જાહ્નવી કપૂર તેની બોલ્ડનેસ માટે ખૂબ જ ફેમસ છે. તે સોશિયલ મીડિયા પર એક પછી એક તસવીરો શેર કરતી રહે છે.
7/7

(All Photo Instagram)
Published at : 03 May 2024 11:04 PM (IST)
આગળ જુઓ
Advertisement