શોધખોળ કરો
Katrina Kaif થી લઇને Janhvi Kapoor સુધી, આ બોલિવૂડ એક્ટ્રેસે પહેરી સૌથી મોંઘી બિકિની
1/9

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસની બિકિનીમાં તસવીરો હંમેશા ચર્ચામાં રહે છે. બોલિવૂડની સુંદર અને સ્ટાઇલિશ એક્ટ્રેસિસ બિકિનીમાં બોડી ફ્લોન્ટ કરતી રહે છે. પણ શું તમે જાણો છો આ બિકિનીની કેટલી કિંમત છે.
2/9

કરીના કપૂર હંમેશા ફેશનથી ફેન્સને ઇમ્પ્રેસ કરતી રહે છે. થોડા સમય અગાઉ કરિના કપૂરે પ્રિન્ટ સ્વિમસૂટ પહેર્યું હતું. જેની કિંમત 2590 રૂપિયા છે.
Published at : 28 Jan 2022 03:11 PM (IST)
આગળ જુઓ




















