શોધખોળ કરો
Kareena Kapoor Photos: રેડ બ્લેઝરમાં ઈવેન્ટમાં પહોંચી કરીના કપૂર ખાન, જુઓ તસવીરો
Kareena Kapoor Photos: રેડ બ્લેઝરમાં ઈવેન્ટમાં પહોંચી કરીના કપૂર ખાન, જુઓ તસવીરો
કરિના કપૂર ખાન
1/8

Kareena Kapoor Pics: ફેશન ક્વીન એટલે કે કરીના કપૂર હાલમાં જ મુંબઈમાં એક ઈવેન્ટમાં જોવા મળી હતી. જ્યાં અભિનેત્રી રેડ હોટ લુકમાં જોવા મળી હતી.એક્ટ્રેસની આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
2/8

કરીના કપૂરની આ તસવીરો મુંબઈમાં યોજાયેલી ઈવેન્ટની છે. જ્યાં તેનો ખૂબ જ સ્ટાઇલિશ લુક જોવા મળ્યો હતો.
Published at : 04 Dec 2023 10:39 PM (IST)
આગળ જુઓ




















