શોધખોળ કરો
Karishma Tanna PHOTO: વિયેનામાં વેકેશન મનાવી રહી છે કરિશ્મા તન્ના, જુઓ અભિનેત્રીની સુંદર તસવીરો
Karishma Tanna PHOTO: કરિશ્મા તન્ના અવારનવાર એક યા બીજા કારણોસર હેડલાઈનમાં રહે છે. ખાસ કરીને તેનો લુક ચાહકોને ખુબ આકર્ષે છે. ફરી એકવાર અભિનેત્રીએ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
કરિશ્મા તન્ના
1/8

Karishma Tanna PHOTO: કરિશ્મા તન્ના અવારનવાર એક યા બીજા કારણોસર હેડલાઈનમાં રહે છે. ખાસ કરીને તેનો લુક ચાહકોને ખુબ આકર્ષે છે. ફરી એકવાર અભિનેત્રીએ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
2/8

ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરનાર કરિશ્મા તન્ના કેટલાક સમયથી ભાગ્યે જ પ્રોજેક્ટ્સમાં જોવા મળે છે, તેમ છતાં તે લાઇમલાઇટમાં રહે છે.
Published at : 07 Apr 2023 06:19 PM (IST)
આગળ જુઓ