શોધખોળ કરો
Kate Sharma PHOTO: વ્હાઈટ ટોપ અને બ્લુ શોર્ટસમાં કેટ શર્માએ આપ્યા ગ્લેમરસ પોઝ
ટીવી એક્ટ્રેસ કેટ શર્મા ઈન્સ્ટાગ્રામ પર હંમેશા પોતાના બોલ્ડ ફોટોઝથી કહેર મચાવે છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટા પર તેની તસવીરો અપલોડ કરે છે, ત્યારે તે થોડી જ મિનિટોમાં ચાહકોમાં ઝડપથી વાયરલ થઈ જાય છે.
કેટ શર્મા
1/6

ટીવી એક્ટ્રેસ કેટ શર્મા ઈન્સ્ટાગ્રામ પર હંમેશા પોતાના બોલ્ડ ફોટોઝથી કહેર મચાવે છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટા પર તેની તસવીરો અપલોડ કરે છે, ત્યારે તે થોડી જ મિનિટોમાં ચાહકોમાં ઝડપથી વાયરલ થઈ જાય છે.
2/6

તાજેતરમાં, અભિનેત્રીએ ફરી એકવાર તેના લેટેસ્ટ હોટ ફોટાઓ દ્વારા ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં તે બીચ પર ખૂબ જ સિઝલિંગ પોઝ આપતી અને તસવીરો ક્લિક કરતી જોવા મળે છે.
Published at : 07 Mar 2024 10:49 PM (IST)
આગળ જુઓ