શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Kavya Thapar Photo: નવા ફોટોશૂટમાં કાવ્યા થાપરનો જોવા મળ્યો કિલર અવતાર
Kavya Thapar Photo: અભિનેત્રી કાવ્યા થાપર તેલુગુ સિનેમામાં તેના અભિનય માટે જાણીતી છે. તે મજબૂત પાત્રો ભજવે છે અને તેની પ્રતિભાથી દર્શકોને પ્રભાવિત કરે છે.
![Kavya Thapar Photo: અભિનેત્રી કાવ્યા થાપર તેલુગુ સિનેમામાં તેના અભિનય માટે જાણીતી છે. તે મજબૂત પાત્રો ભજવે છે અને તેની પ્રતિભાથી દર્શકોને પ્રભાવિત કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/14/fe6a5f38531be1a790332eb988e122821707924951296397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાવ્યા થાપર
1/6
![Kavya Thapar Photo: અભિનેત્રી કાવ્યા થાપર તેલુગુ સિનેમામાં તેના અભિનય માટે જાણીતી છે. તે મજબૂત પાત્રો ભજવે છે અને તેની પ્રતિભાથી દર્શકોને પ્રભાવિત કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/14/264978357affe152f7ef36c155c2398b06568.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Kavya Thapar Photo: અભિનેત્રી કાવ્યા થાપર તેલુગુ સિનેમામાં તેના અભિનય માટે જાણીતી છે. તે મજબૂત પાત્રો ભજવે છે અને તેની પ્રતિભાથી દર્શકોને પ્રભાવિત કરે છે.
2/6
![સોશિયલ મીડિયા પર પણ તે એક્ટિવ રહે છે. કાવ્યા થાપરે તેના નવા ફોટોશૂટની ઝલક ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/14/30e7edcf321b25e94d18d1cbca9eaa275c568.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોશિયલ મીડિયા પર પણ તે એક્ટિવ રહે છે. કાવ્યા થાપરે તેના નવા ફોટોશૂટની ઝલક ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
3/6
![તે આ આઉટફિટમાં હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહી હતી. તસવીરોમાં કાવ્યા આત્મવિશ્વાસ અને ગ્લેમરનું પ્રતિક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/14/5e8327f529ccb3fa14cb1d3b472b136006abc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તે આ આઉટફિટમાં હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહી હતી. તસવીરોમાં કાવ્યા આત્મવિશ્વાસ અને ગ્લેમરનું પ્રતિક છે.
4/6
![કાવ્યા થાપર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. કાવ્યા થાપરે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/14/0e7dcb5899ae023d15c804feccccc062dc44a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાવ્યા થાપર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. કાવ્યા થાપરે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.
5/6
![ડિસેમ્બર 2021માં તેનું એક રોમેન્ટિક મ્યુઝિક આલ્બમ રિલીઝ થયું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/14/8804976e61c7a6e192911f151271c704beb4e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ડિસેમ્બર 2021માં તેનું એક રોમેન્ટિક મ્યુઝિક આલ્બમ રિલીઝ થયું હતું.
6/6
![કાવ્યાએ બિગ બોસ ફેમ અને ટીવીના ફેમસ ચહેરો રોહન મેહરા સાથે કામ કર્યું છે. તે લેજા-લેજા રે માહીમાં રોહન સાથે જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/14/8ab1c714d1668abfb706c0a2b92be5a10d68f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાવ્યાએ બિગ બોસ ફેમ અને ટીવીના ફેમસ ચહેરો રોહન મેહરા સાથે કામ કર્યું છે. તે લેજા-લેજા રે માહીમાં રોહન સાથે જોવા મળી હતી.
Published at : 14 Feb 2024 09:13 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સુરત
ધર્મ-જ્યોતિષ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)