શોધખોળ કરો
Kriti Sanon Photo: વ્હાઈટ ફ્રન્ટ કટ ડ્રેસમાં ક્રિતિ સેનને ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફિગર
Kriti Sanon: બૉલીવુડની સુંદર અને જાણીતી એક્ટ્રેસ ક્રિતિ સેનન પોતાની સુંદરતા અને અદાકારીથી દર્શકોનુ ખુબ દિલ જીતી રહી છે.
ક્રિતિ સેનન
1/6

એક્ટ્રેસના પરિવારનો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કોઇપણ જાતનો સંબંધ ના હોવા છતાં એક્ટ્રેસ આજે બૉલીવુડનો ચમકતો સિતારો બની ગઇ છે.
2/6

મિમીની લીડ એક્ટ્રેસ ક્રિતિ સેનને પોતાનું પરફેક્ટ ફિગર બતાવવા માટે વ્હાઈટ ડ્રેસ પહેરીને કહેર વર્તાવ્યો હતો. જેને જોઈને દર્શકો દિવાના થઈ ગયા.
Published at : 17 Apr 2025 08:38 PM (IST)
આગળ જુઓ





















