શોધખોળ કરો
Kritika Kamra Photo: મલ્ટિકલર આઉટફીટમાં ગ્લેમરસ લાગી કૃતિકા કામરા, જુઓ તસવીરો
Kritika Kamra Photo: અભિનેત્રી કૃતિકા કામરાનો સ્ટનિંગ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અભિનેત્રીએ ખૂબ જ શાનદાર અંદાજમાં તસવીરો શેર કરી છે.
![Kritika Kamra Photo: અભિનેત્રી કૃતિકા કામરાનો સ્ટનિંગ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અભિનેત્રીએ ખૂબ જ શાનદાર અંદાજમાં તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/89800ed3a245344306223ff1b10c91f21705668609230397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કૃતિકા કામરા
1/6
![Kritika Kamra Photo: અભિનેત્રી કૃતિકા કામરાનો સ્ટનિંગ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અભિનેત્રીએ ખૂબ જ શાનદાર અંદાજમાં તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/b419388b88a3628237dc2157890dcf8242f23.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Kritika Kamra Photo: અભિનેત્રી કૃતિકા કામરાનો સ્ટનિંગ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અભિનેત્રીએ ખૂબ જ શાનદાર અંદાજમાં તસવીરો શેર કરી છે.
2/6
![શાનદાર મલ્ટિકલર આઉટફીટમાં એક્ટ્રેસ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/238eae1d835acba6d8947a6dfa1d662fd4eeb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાનદાર મલ્ટિકલર આઉટફીટમાં એક્ટ્રેસ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
3/6
![અભિનેત્રી કૃતિકા કામરાએ ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/bd3ce734992b166e1a650158656f3fd5c11b2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી કૃતિકા કામરાએ ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે.
4/6
![કૃતિકા કામરા બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે. કૃતિકા તેની તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/689775286b9b5430e1bc1822898f7c1b765ff.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કૃતિકા કામરા બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે. કૃતિકા તેની તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે.
5/6
![કૃતિકા કામરા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. ચાહકો પણ એક્ટ્રેસના આ સ્ટનિંગ લૂકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/367c79a481f891e91d29a70d4b82276c29643.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કૃતિકા કામરા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. ચાહકો પણ એક્ટ્રેસના આ સ્ટનિંગ લૂકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
6/6
![કૃતીકાને ફેશન ડીઝાઈનર બનવું હતું. તેણે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીમાં ફેશન ડિઝાઈનિંગ શીખી રહી હતી પરંતુ ઝી નેક્સ્ટ ટીવી શો યહા કે હમ સિકંદરમાં કામ કરવાની શરૂઆત કર્યા બાદ એક વર્ષમાં ફેશન ડિઝાઈનિંગ છોડી દીધુ હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/fdb1e0b5ab107c96057dc0dfc8d8046bbe59c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કૃતીકાને ફેશન ડીઝાઈનર બનવું હતું. તેણે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીમાં ફેશન ડિઝાઈનિંગ શીખી રહી હતી પરંતુ ઝી નેક્સ્ટ ટીવી શો યહા કે હમ સિકંદરમાં કામ કરવાની શરૂઆત કર્યા બાદ એક વર્ષમાં ફેશન ડિઝાઈનિંગ છોડી દીધુ હતું.
Published at : 19 Jan 2024 06:31 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)