શોધખોળ કરો
Pics: ડાર્ક પિન્ક ડ્રેસમાં Priyanka Chopraએ શેર કરી આવી તસવીરો, નિક જોનસે પણ કરી દીધી કૉમેન્ટ
Priyanka Chopra Latest Pics: સુપરસ્ટાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા પોતાના ગ્લેમરસ લૂક દ્વારા હંમેશા ચર્ચામાં રહે છે.
ફાઇલ તસવીર
1/7

Priyanka Chopra Latest Pics: સુપરસ્ટાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા પોતાના ગ્લેમરસ લૂક દ્વારા હંમેશા ચર્ચામાં રહે છે. હવે આ બધાની વચ્ચે એક્ટ્રેસે પોતાની લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે. જે મિનીટોમાં છવાઇ ગઇ છે.
2/7

જાણીતી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા આજકાલ દુબઇમાં વેકેશન એન્જૉય કરી રહી છે. તેને દુબઇમાં હાલમાં એક ફેશન શૉમાં હાજરી આપી હતી. હવે એક્ટ્રેસની આ શૉની તસવીરો વાયરલ થઇ છે.
Published at : 06 Dec 2022 10:53 AM (IST)
આગળ જુઓ





















