શોધખોળ કરો
Madalsa Sharma Photo: તુર્કીમાં જોવા મળ્યો મદાલસા શર્માનો ગોર્જિયસ અવતાર
Madalsa Sharma Photo: મિથુન ચક્રવર્તીની વહુ અને ટીવી એક્ટ્રેસ મદાલસા શર્મા તેની સુંદરતાથી લોકોને દિવાના બનાવે છે. એવામાં ફેન્સ તેની એક ઝલક જોવા માટે આતુર રહે છે.
મદાલસા શર્મા
1/5

મદાલસા શર્માએ હાલમાં જ ઈંસ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં તે ગ્લેમરસ અંદાજમાં પોઝ આપી રહી છે.
2/5

જો તમે મદાલસા શર્માના ફેન નથી તો તમે તેના ફોટો જોઈને અચુક ફેન બની જશો. મદાલસા શર્માના ચાહકોની કોઈ કમી નથી. તેને ઈંસ્ટાગ્રામ પર 1.5 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.
3/5

મદાલસાને શોમાં જેટલી સ્ટાઈલીશ બતાવાઈ છે તેના કરતાં રિયલ લાઈફમાં તે ઘણી સુંદર અને સ્ટાઈલીશ લાગે છે. મદાલસા શર્મા વેસ્ટર્ન કપડાં પહેરે કે સાડી પહેરે, તે ગ્લેમરસ લુકથી લાઈમલાઈટમાં રહે છે.
4/5

સિરિયલ અનુપમામાં વનરાજની બીજી પત્ની કાવ્યાની ભૂમિકા ભજવનાર મદાલસા શર્મા વાસ્તવિક જીવનમાં પણ ટીવી સ્ક્રીન જેટલી જ ગ્લેમરસ દેખાય છે એટલી જ ગ્લેમરસ છે.
5/5

મદાલસા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરે છે.
Published at : 25 Dec 2024 11:24 PM (IST)
આગળ જુઓ





















