શોધખોળ કરો
ગોવામાં અર્જુન કપૂર સાથે વેકેશન એન્જોય કરી રહી છે મલાઈકા, પૂલ કિનારે આપ્યા સ્ટનિંગ પોઝ
1/4

હાલમાં જ મલાઈકાએ એ વાતનો ખુલાસો કર્યો કે લોકડાઉન પીરિયડમાં તે અને અર્જુન સાથે રહી રહ્યા હતા. તેણે લોકડાઉનના સમયગાળાને શાનદાર ગણાવ્યો હતો કારણ કે તેને અર્જુન ખૂબ જ એન્ટરટેનિંગ લાગ્યો હતો. અર્જુન અને મલાઈકા છેલ્લા ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. 2019માં બંનેએ પોતાના સંબંધોને ઓફિશિયલ કરી દીધા હતા. (તસવીર મલાઈકા ઈન્સ્ટાગ્રામ)
2/4

આ પહેલા આ વર્ષના મધ્યમાં અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બંનેને કોરોના થયો હતો. સ્વસ્થ થયા બાદ જ્યારે અર્જુન સૈફ અલી ખાન, યામી ગૌતમ, જેકલીન સાથે ફિલ્મ ભૂત પોલીસનું શૂટિંગ કરવા ગયા ત્યા મલાઈકા પણ કંપની આપવા પહોંચી હતી. (તસવીર મલાઈકા ઈન્સ્ટાગ્રામ)
Published at :
આગળ જુઓ





















