શોધખોળ કરો
Malaika Arora Photos: બ્લૂ બૉડીકૉન ડ્રેસમાં મલાઇકાએ ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર
બોલિવૂડની હોટ ગર્લ મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7

બોલિવૂડની હોટ ગર્લ મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
2/7

મલાઈકા અરોરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે. જેમાં તે બ્લૂ કલરના બૉડીકોન આઉટફિટમાં જોવા મળી હતી.
Published at : 23 Jun 2023 07:35 AM (IST)
Tags :
Malaika Arora Photosઆગળ જુઓ