શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Malaika Arora Party: કરિશ્મા કપૂરની ક્રિસમસ પાર્ટીમાં મલાઈકા અરોરાના લૂકની ચર્ચા, જુઓ તસવીરો
1/10
![Arjun Kapoor Malaika Arora At Party: બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપૂર (Arjun Kapoor) હાલમાં જ કરિશ્મા કપૂરના ઘરે ક્રિસમસ પાર્ટીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન અમે તમારા માટે તેમની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો લઈને આવ્યા છીએ, જે તમે આગળની સ્લાઇડ્સમાં જોઈ શકો છો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
Arjun Kapoor Malaika Arora At Party: બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપૂર (Arjun Kapoor) હાલમાં જ કરિશ્મા કપૂરના ઘરે ક્રિસમસ પાર્ટીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન અમે તમારા માટે તેમની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો લઈને આવ્યા છીએ, જે તમે આગળની સ્લાઇડ્સમાં જોઈ શકો છો.
2/10
![આ દરમિયાન બંને અર્જુન મલાઈકા શાનદાર અંદાજમાં જોવા મળ્યા હતા. કપલની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ દરમિયાન બંને અર્જુન મલાઈકા શાનદાર અંદાજમાં જોવા મળ્યા હતા. કપલની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
3/10
![હાલમાં જ કરિશ્મા કપૂરના ઘરે ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પાર્ટીમાં મલાઈકા અરોરા પણ ખૂબ જ હોટ અંદાજમાં પહોંચી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
હાલમાં જ કરિશ્મા કપૂરના ઘરે ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પાર્ટીમાં મલાઈકા અરોરા પણ ખૂબ જ હોટ અંદાજમાં પહોંચી હતી.
4/10
![આ દરમિયાન હાઈ હીલ્સ મલાઈકા માટે મુશ્કેલીનું કારણ બની. મલાઈકા હાઈ હીલ્સના કારણે પડતા પડતા બચી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ દરમિયાન હાઈ હીલ્સ મલાઈકા માટે મુશ્કેલીનું કારણ બની. મલાઈકા હાઈ હીલ્સના કારણે પડતા પડતા બચી હતી.
5/10
![જો કે, આ પછી મલાઈકા અરોરા પછી હિલ્સમાં દરેક પગલાને ખૂબ જ કાળજીપૂર્વક રાખતી જોવા મળી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જો કે, આ પછી મલાઈકા અરોરા પછી હિલ્સમાં દરેક પગલાને ખૂબ જ કાળજીપૂર્વક રાખતી જોવા મળી હતી.
6/10
![સોશિયલ મીડિયા પર મલાઈકા અરોરાના આ પાર્ટી લૂકની ખૂબ ચર્ચા થઈ રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સોશિયલ મીડિયા પર મલાઈકા અરોરાના આ પાર્ટી લૂકની ખૂબ ચર્ચા થઈ રહી છે.
7/10
![મલાઈકાએ ગ્રીન કલરમાં ડીપ નેક બ્રાલેટ પહેર્યું હતું અને તેને ગ્રીન શોર્ટ્સ સાથે પેર કર્યું હતું.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મલાઈકાએ ગ્રીન કલરમાં ડીપ નેક બ્રાલેટ પહેર્યું હતું અને તેને ગ્રીન શોર્ટ્સ સાથે પેર કર્યું હતું.
8/10
![તેણે તેના પોશાકને પૂર્ણ કરવા માટે લીલા રંગના જેકેટનો ઉપયોગ કર્યો હતો. મલાઈકાએ હાઈ હીલના સેન્ડલ પહેર્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તેણે તેના પોશાકને પૂર્ણ કરવા માટે લીલા રંગના જેકેટનો ઉપયોગ કર્યો હતો. મલાઈકાએ હાઈ હીલના સેન્ડલ પહેર્યા હતા.
9/10
![પાર્ટી બાદ અર્જુન મલાઈકા એક જ કારમાં સાથે ઘરે પરત ફર્યા હતા. અર્જુન મલાઈકા કરિશ્મા કપૂરના ઘરે થોડો સમય રોકાયો હતો અને તેની કારની રાહ જોતો જોવા મળ્યો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પાર્ટી બાદ અર્જુન મલાઈકા એક જ કારમાં સાથે ઘરે પરત ફર્યા હતા. અર્જુન મલાઈકા કરિશ્મા કપૂરના ઘરે થોડો સમય રોકાયો હતો અને તેની કારની રાહ જોતો જોવા મળ્યો હતો.
10/10
![આ દરમિયાન મલાઈકા અરોરાની તમામ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ દરમિયાન મલાઈકા અરોરાની તમામ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Published at : 27 Dec 2021 06:05 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)