આ આઉટફિટ્સમાં મલાઈકા પોતાના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. (Photo Credit: Manav Manglani)
2/6
આ સાથે જ મલાઈકાએ કોરોના વાયરસથી બચવા માટે પોતાના ચહેરા પર માસ્ક પણ પહેર્યું હતું. મલાઈકાની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. (Photo Credit: Manav Manglani)
3/6
આ દરમિયાન મલાઈકા અરોરા સ્કિનફિટ વર્કઆઉટમાં જોવા મળી હતી. (Photo Credit: Manav Manglani)
4/6
એવામાં મલાઈકાનો લૂક્સ ખૂબ જ ચર્ચામાં રહે છે. (Photo Credit: Manav Manglani)
5/6
ફેન્સ મલાઈકાના ઘરેથી બહાર નિકળવાની આતુરતાથી રાહ જોતા હોય છે. ઘરેથી નિકળતા જ પૈપ્સ પણ મલાઈકાને તુરન્ત સ્પોટ કરે છે. (Photo Credit: Manav Manglani)
6/6
બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા હાલમાં જ મુંબઈમાં સ્પોટ થઈ હતી. એક્ટ્રેસની આ દરમિયાનની કેટલીક ખાસ તસવીરો અમે તમારા માટે લઈને આવ્યા છીએ. (Photo Credit: Manav Manglani)