શોધખોળ કરો
Malaika Arora: મલાઈકાના ગ્લેમરસ અંદાજની આ 7 તસવીરો જોઈ તમે પણ તેના દિવાના બની જશો
બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેના ગ્લેમરસ અંદાજથી ચાહોકને દિવાના બનાવે છે.
મલાઈકા અરોરા
1/7

ડાન્સ અને ટેલિવિઝન પર હાજરી ઉપરાંત મલાઈકા તેના ફેશન અને ફિટનેસ માટે પણ જાણીતી છે. તે હંમેશા તેની ફેશન સાથે પ્રયોગ કરવા માટે જાણીતી છે.મલાઈકા અરોરાના ગ્લેમરસ અંદાજ આગની જેમ વાયરલ થાય છે.
2/7

મલાઈકા ઘણીવાર ફેશન ટ્રેન્ડ સેટ કરતી જોવા મળે છે, જે તેને બોલીવુડની સૌથી સ્ટાઇલિશ દિવાઓમાંની એક બનાવે છે. તેનો આત્મવિશ્વાસ, ફિટનેસ અને અનોખી ફેશન સેન્સ તેને બોલીવૂડમાં અલગ બનાવે છે.
Published at : 21 Aug 2025 07:02 PM (IST)
આગળ જુઓ





















