શોધખોળ કરો

Megha Shukla Photo: વ્હાઈટ બિકીનીમાં બોલ્ડ લાગી મેઘા શુક્લા, તસવીરોએ લગાવી આગ

Megha Shukla Photo: બોલિવૂડની જાણીતી અભિનેત્રી મેઘા શુક્લા, જે Netflixની વેબ સિરીઝ 'કઠલ' (Kathal) થી લોકપ્રિય થઈ છે, તે પોતાની બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે.

મેઘા શુક્લા

1/8
અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર તેની કિલર તસવીરો શેર કરીને ચાહકોને દિવાના બનાવે છે.

2/8
હાલમાં જ, મેઘા શુક્લાએ બોલ્ડ  પોઝ આપતી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેણે ઇન્ટરનેટ પર હલચલ મચાવી દીધી છે.

3/8
આ તસવીરોમાં તેનો બોલ્ડ અને હોટ અંદાજ જોઈને ચાહકો ચોંકી ગયા છે. ખુલ્લા વાળ અને કિલર પોઝ સાથેની આ તસવીરો પર ચાહકો હાર્ટ  અને ફાયરના ઇમોજી સાથે જોરદાર કમેન્ટ કરી રહ્યા છે.

4/8
મેઘા શુક્લા અવારનવાર આવા બોલ્ડ ફોટોશૂટ કરાવતી રહે છે, જે તેની બોલ્ડનેસને દર્શાવે છે. આ લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ ઝડપથી વાયરલ થઈ ગઈ છે.

5/8
ચાહકોનું માનવું છે કે આ તસવીરોમાં મેઘાએ બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે. અભિનેત્રીની આ અદાઓ તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે, અને તેઓ તેની બોલ્ડનેસ પર ફિદા થઈ ગયા છે.

6/8
ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તેની તાજેતરની તસવીરોમાં, મેઘા શુક્લા એકદમ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે અને ચાહકો તેમના દેખાવ પર દિલ હારી બેઠાં છે.

7/8
મેઘા શુક્લા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને એ અવારનવાર પોતાની નવી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. દરેક નવી પોસ્ટ સાથે, મેઘાના ચાહકોની સંખ્યા વધી રહી છે અને તેના બોલ્ડ અવતારને લઈ હંમેશા ચર્ચાઓ તેજ બની રહે છે.

8/8
(All Photo Instagram)
(All Photo Instagram)

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ બંને રાઉન્ડમાં આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?

UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ

Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન

Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ બંને રાઉન્ડમાં આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ બંને રાઉન્ડમાં આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?

Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ

Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ,  સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો

Embed widget