શોધખોળ કરો
Megha Shukla Photo: વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરતી જોવા મળી મેઘા શુક્લા, તસવીરોએ લગાવી આગ
Megha Shukla Photo: બોલિવૂડની જાણીતી અભિનેત્રી મેઘા શુક્લા, જે Netflixની વેબ સિરીઝ 'કઠલ' (Kathal) થી લોકપ્રિય થઈ છે, તે પોતાની બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે.
મેઘા શુક્લા
1/6

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર તેની કિલર તસવીરો શેર કરીને ચાહકોને દિવાના બનાવે છે.
2/6

હાલમાં જ, મેઘા શુક્લાએ બોલ્ડ પોઝ આપતી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેણે ઇન્ટરનેટ પર હલચલ મચાવી દીધી છે.
3/6

આ તસવીરોમાં તેનો બોલ્ડ અને હોટ અંદાજ જોઈને ચાહકો ચોંકી ગયા છે. જંગલમાં વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરતી જોવા મળી મેઘા શુક્લા.
4/6

મેઘા શુક્લા અવારનવાર આવા બોલ્ડ ફોટોશૂટ કરાવતી રહે છે, જે તેની બોલ્ડનેસને દર્શાવે છે. આ લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ ઝડપથી વાયરલ થઈ ગઈ છે.
5/6

ચાહકોનું માનવું છે કે આ તસવીરોમાં મેઘાએ બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે. અભિનેત્રીની આ અદાઓ તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે, અને તેઓ તેની બોલ્ડનેસ પર ફિદા થઈ ગયા છે.
6/6

મેઘા શુક્લા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને એ અવારનવાર પોતાની નવી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.
Published at : 08 Nov 2025 02:39 PM (IST)
આગળ જુઓ
Advertisement




















