શોધખોળ કરો
Miesha Iyer Photo: વ્હાઈટ આઉટફીટમાં ગોર્જિયસ લાગે છે મિશા અય્યર
Miesha Iyer Photo: બિગ બોસ ફેમ માઈશા અય્યરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને અપડેટ કરતી વખતે કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે કોઈ અપ્સરાથી ઓછી દેખાતી નથી.
મિશા અય્યર
1/6

સામે આવેલી તસવીરોમાં મિશા અય્યર વ્હાઈટ આઉટફીટમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં એક્ટ્રેસની સ્ટાઈલ ખૂબ જ કિલર લાગી રહી છે.
2/6

બિગ બોસ 15થી ફેમસ બનેલી એક્ટ્રેસ મિશા અય્યર સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આ દરમિયાન મિશા અય્યરે પોતાનો બોલ્ડ અવતાર બતાવ્યો છે. તેની લેટેસ્ટ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.
3/6

બિગ બોસ 15 ફેમ માઈશા અય્યર સોશિયલ મીડિયા પર છવાયેલ છે. મિશા અયરની તસવીરો ઈન્ટરનેટ પર થોડી જ વારમાં વાયરલ થઈ જાય છે. મીશાની સ્ટાઈલ ખૂબ જ કિલર છે.
4/6

સુંદરતામાં તે બોલીવુડથી લઈને ટીવી સુધીની અભિનેત્રીઓને ટક્કર આપે છે. આ દરમિયાન, મીશા અયરે તેના ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા છે.
5/6

મીશા અય્યરની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ફોટા જોયા પછી દરેક તેના ફેન બની ગયા છે.
6/6

અભિનેત્રી અવારનવાર પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. બોલ્ડનેસની વાત કરીએ તો મિશા અય્યર બોલિવૂડ અને ટીવીની ઘણી અભિનેત્રીઓને ટક્કર આપે છે.
Published at : 30 Nov 2024 02:40 PM (IST)
આગળ જુઓ





















