શોધખોળ કરો
બોલિવૂડની નોરા ફતેહીથી ઓછી હોટ નથી ભોજપુરીની આ એક્ટ્રેસ
1/6

ભોજપુરી સોંગ ‘દો ઘૂંટ’ ફેઇમ એક્ટ્રેસ નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. પિંક કલરની બિકિનીમાં સિઝલિંગ અવતારમાં જોવા મળી રહી છે.
2/6

પિંક બિકિનીમાં ભોજપુરી એક્ટ્રેસ નમ્રતા પોઝ આપી રહી છે. તેની હોટ અદાઓથી ફેન્સ કાયલ થઇ રહ્યા છે.
Published at : 20 Jan 2022 08:33 PM (IST)
આગળ જુઓ
ટ્રેન્ડિંગ સમાચાર





















