ભોજપુરી અભિનેત્રી મોનાલિસા તેના હોટ અંદાજને લઈ સતત ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દરરોજ બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે.
2/8
અભિનેત્રીએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તવસીરો શેર કરી છે. આ તવસીરોમાં એક્ટ્રેસનો બોલ્ડ અંદાજ જોવા મળે છે.
3/8
મોનાલિસા તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. ચાહકો તેના દરેક લૂકને લાઈક કરે છે.
4/8
મોનાલિસાએ વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
5/8
એક્ટ્રેસ મોનાલિસાનો ગ્લમેરસ અંદાજ વાયરલ થયો છે.
6/8
મોનાલિસાએ સેંકડો ભોજપુરી ફિલ્મો તેમજ હિન્દી, બંગાળી, ઉડિયા, તમિલ, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.
7/8
મોનાલિસાનું સાઉથમાં ખૂબ જ મોટુ નામ છે. એક્ટ્રેસ તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે.