શોધખોળ કરો

Monalisa : શોર્ટ બોડીકોન ડ્રેસમાં મોનાલિસાએ આપ્યા ગ્લેમરસ પોઝ, હોટનેસ જોઈ ચાહકો બન્યા દિવાના

એક્ટ્રેસ મોનાલિસા

1/9
Monalisa Photos: ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ મોનાલિસા પોતાની બોલ્ડનેસ અને હોટનેસના કારણે ચર્ચામાં રહે છે.  જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરે છે, ત્યારે તે લોકોમાં ઝડપથી વાયરલ થઈ જાય છે.

2/9
હાલમાં જ અભિનેત્રીએ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરોમાં એક્ટ્રેસ કેમેરાની સામે ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળે છે.

3/9
ભોજપુરી અભિનેત્રી મોનાલિસા હંમેશા પોતાની હોટનેસને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

4/9
જ્યારે પણ તે પોતાના ફોટા શેર કરે છે ત્યારે ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી. ભોજપૂરી ઈન્ડસ્ટ્રીમાં મોનાલિસાનું મોટુ નામ છે.

5/9
તાજેતરમાં, અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાનની કેટલીક તસવીરો શેર કરી છે.

6/9
આ તસવીરોમાં તેની હોટનેસે ચાહકોને દિવાના બનાવ્યા છે.   મોનાલિસા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે.

7/9
મોનાલિસાએ તેના લેટેસ્ટ ફોટોશૂટમાં સફેદ અને ગ્રે ચેકનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

8/9
અભિનેત્રી મોનાલિસાએ ખુલ્લા વાળ અને લાઈટ મેકઅપ દ્વારા તેના અંદાજને પૂર્ણ કર્યા છે.

9/9
આજે મોનાલિસા ભોજપુરી ઈન્ડસ્ટ્રીથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીનો મોટો ચહેરો બની ગઈ છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત

Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર

લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ

આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...

FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર

ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી

Embed widget