શોધખોળ કરો
Monalisa Photo: ગોલ્ડન ગર્લ બની મોનાલિસા, તસવીરો પર ફેન્સ થયા ફિદા
Monalisa PHOTO: ભોજપુરી અભિનેત્રી મોનાલિસા તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલથી ફેન્સ માટે બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.

મોનાલિસા
1/6

Monalisa PHOTO: ભોજપુરી અભિનેત્રી મોનાલિસા તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલથી ફેન્સ માટે બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.
2/6

મોનાલિસાની આ તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે.
3/6

આ તસવીરો મોનાલિસાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરી છે. તે તસવીરોમાં અભિનેત્રી ગોલ્ડન કલરના આઉટફીટમાં જોવા મળી રહી છે.
4/6

ભોજપુરી અભિનેત્રી મોનાલીસાનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં લેવામાં આવે છે. મોનાલિસાના તેના અભિનય અને સુંદરતાના લાખો ચાહકો છે.
5/6

મોનાલીસાએ ઘણી હિટ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. મોનાલીસાને આજે ઈન્ડસ્ટ્રીમાં અન્ય કોઈ ઓળખની જરૂર નથી.
6/6

તેણીએ સેંકડો ભોજપુરી ફિલ્મો તેમજ હિન્દી, બંગાળી, ઉડિયા, તમિલ, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. તે બિગ બોસ 2016માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી.
Published at : 19 Jun 2024 11:12 PM (IST)
આગળ જુઓ
Advertisement