શોધખોળ કરો
ફ્લોરલ મિની ડ્રેસમાં ભોજપૂરી સ્ટાર મોનાલિસાનો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો
ફ્લોરલ મિની ડ્રેસમાં ભોજપૂરી સ્ટાર મોનાલિસાનો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો
મોનાલિસા
1/7

Monalisa Bold Look: ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ફરી એકવાર પોતાના બોલ્ડ અંદાજથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આ વખતે, તેણે દુબઈની પ્રખ્યાત 'શેરાટન, મોલ ઓફ ધ અમીરાત' હોટેલમાંથી તેના કેટલાક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
2/7

આ તસવીરોમાં મોનાલિસા બ્લૂ ફ્લોરલ મીની ડ્રેસમાં બેડ પર પોઝ આપતી જોવા મળે છે, જેમાં તેનો ગ્લેમરસ અવતાર ચાહકોને દિવાના બનાવી રહ્યો છે.
Published at : 19 May 2025 08:31 PM (IST)
આગળ જુઓ





















