શોધખોળ કરો
મૌની રોયનો જોવા મળ્યો કાતિલ અંદાજ, વાયરલ થઈ તસવીરો
1/6

એક્ટ્રેસ મૌની રોય પોતાની હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીના લાખો દિવાના છે. ફરી એક વખત મૌનીનો બોલ્ડ અને હોટ અંદાજ જોવા મળ્યો છે.
2/6

મૌનીએ ફરી અલગ-અલગ લુકમાં પોતાની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મૌનીનો હોટ અંદાજ જોવા મળી રહ્યો છે.
Published at : 09 Apr 2022 06:56 PM (IST)
આગળ જુઓ





















