શોધખોળ કરો
Mouni Roy PHOTO: ફરી દુલ્હન બની મૌની રોય,નારંગી લહેંગામાં અભિનેત્રીનો રોયલ લુક વાયરલ
Mouni Roy PHOTO: બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોયની સ્ટાઇલના દરેક લોકો દિવાના છે. જ્યારે પણ તે સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરે છે, ત્યારે તેને જોઈને દરેકનું દિલ જીતી લે છે.
મૌની રોય
1/6

Mouni Roy PHOTO: બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોયની સ્ટાઇલના દરેક લોકો દિવાના છે. જ્યારે પણ તે સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરે છે, ત્યારે તેને જોઈને દરેકનું દિલ જીતી લે છે.
2/6

હાલમાં જ મૌનીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નારંગી લહેંગામાં તસવીરો શેર કરી છે. આ લુકમાં મૌની ખૂબ જ સુંદર લાગી રહી છે.
Published at : 18 Jan 2024 11:40 PM (IST)
આગળ જુઓ