શોધખોળ કરો

Mumbai Celebrity House Rent: મુંબઇમાં ભાડાના મકાનમાં રહે છે કરોડો રૂપિયાની કમાણી કરનારા આ બોલિવૂડ સ્ટાર્સ

બોલિવૂડના અનેક સ્ટાર્સ કરોડો રૂપિયાના માલિક હોવા છતાં આજે પણ ભાડાના મકાનમાં રહે છે અને લાખો રૂપિયા ભાડું ભરે છે.

ફાઇલ તસવીર

1/8

2/8
વિકી કૌશલ અને કેટરીના કૈફ બંનેએ લગ્ન પહેલા એક ઘર ભાડે લીધું હતું. બંને સ્ટાર્સે મુંબઈના જુહુમાં એક ઘર ભાડે લીધું છે. વિકી અને કેટરીના આ ઘર માટે દર મહિને 8 લાખ રૂપિયા ચૂકવે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, વિકી અને કેટરીનાએ આ ઘર પાંચ વર્ષ માટે ભાડે લીધું છે.

3/8
બોલિવૂડના  સુપરસ્ટાર સલમાન ખાન પણ મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે. સલમાન ખાનની ફિલ્મો કરોડો રૂપિયાનો બિઝનેસ કરે છે. આમ છતાં સલમાન ખાન મુંબઈમાં ભાડા પર રહે છે. સલમાન ખાને મુંબઈના પોશ વિસ્તારમાં ભાડાનું ઘર લીધું છે. સલમાન ખાન તેના ફ્લેટ માટે દર મહિને 8.25 લાખ રૂપિયા ચૂકવે છે.

4/8
બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનને પણ નવું ઘર ભાડે લીધું છે. સમાચાર મુજબ, કૃતિએ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું ઘર ભાડે લીધું છે. કૃતિએ મુંબઈના અંધેરીમાં અમિતાભ બચ્ચનનું ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ભાડે લીધું છે. કૃતિ આ પ્રોપર્ટી માટે દર મહિને 10 લાખ રૂપિયા ભાડું ચૂકવે છે.

5/8
એક રિપોર્ટ અનુસાર જેકલિન ફર્નાન્ડિઝે દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનું ઘર ભાડે લીધું છે. બ્યુટી ક્વીન જેકલિન ફર્નાન્ડિઝે દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનું ઘર ત્રણ વર્ષ માટે ભાડે લીધું છે. આ માટે જેકીને તગડી રકમ ચૂકવવી પડી હતી. અભિનેત્રી જેકલિન ફર્નાન્ડીઝ પ્રિયંકા ચોપરાના જુહુ એપાર્ટમેન્ટમાં ભાડે રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેકલિન આ એપાર્ટમેન્ટ માટે દર મહિને 6.78 લાખ રૂપિયાનું ભાડું ચૂકવે છે.

6/8
મળતી માહિતી મુજબ બોલિવૂડ સ્ટાર આયુષ્માન ખુરાના પણ પોતાના પરિવાર સાથે મુંબઈના અંધેરીમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટમાં ભાડેથી રહે છે. એક રિપોર્ટ અનુસાર, 4000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા આ એપાર્ટમેન્ટનું માસિક ભાડું 5.25 લાખ રૂપિયા છે.

7/8
કાર્તિક આર્યન તાજેતરમાં જ બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યન એ મુંબઈમાં એક એપાર્ટમેન્ટ ભાડે લીધું છે. ફિલ્મ સ્ટાર કાર્તિક આર્યનએ સુપરસ્ટાર શાહિદ કપૂરનું ઘર ભાડે લીધું છે. સ્પષ્ટ છે કે આ એપાર્ટમેન્ટનો માલિક શાહિદ કપૂર છે. કાર્તિક આર્યન આ એક ફ્લેટ માટે દર મહિને 7.5 લાખ રૂપિયા ભાડું ચૂકવવા જઈ રહ્યો છે.

8/8
ઋત્વિક રોશન બોલિવૂડનો સુપરસ્ટાર છે. ઋત્વિક રોશન પોતાના માટે આલીશાન બંગલો બનાવી રહ્યો છે. આ એપાર્ટમેન્ટની કિંમત 97.50 કરોડ રૂપિયા છે. આ મહેલને બનાવવામાં હજુ થોડો સમય લાગશે. જેના કારણે ફિલ્મ સ્ટાર ઋત્વિકે  હાલમાં મુંબઈના જુહુ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. તેમના એપાર્ટમેન્ટનું ભાડું દર મહિને 8.25 લાખ રૂપિયા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સામંથા રૂથ પ્રભુ બની માં, દીકરાને આપ્યો જન્મ, પહેલી તસવીર શેર કરી બતાવ્યું નામ

ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો

'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી

'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

વિડિઓઝ

Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ

Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર

Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક

રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?

EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ

Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ

ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત

Embed widget