શોધખોળ કરો
ફક્ત ચાદર લપેટીને નવાજુદ્દીન સિદ્દીકીની આ હિરોઈને કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો
અવનીત કૌર
1/5

બોલીવુડ એક્ટર નવાજુદ્દીન સિદ્દીકી સાથે જલ્દી જ સ્ક્રીન શેર કરવા જઈ રહેલી આ હિરોઈન ફિલ્મ આવે તે પહેલાં પોતાની બોલ્ડ અને હોટ ફોટોથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હવે આ હિરોઈનનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાની જાતને ચાદરમાં લપેટીને દરિયા કિનારો જોઈ રહી છે.
2/5

જો તમે ઉપરના ફોટોમાં બેઠેલી આ હિરોઈનને ના ઓળખી શક્યા હોય તો અમે તમને થોડી મદદ કરી દઈએ. હકિકતમાં આ અભિનેત્રી બીજું કોઈ નહીં પરંતુ ઈન્ટરનેટ સેન્સેશન અવનીત કૌર છે.
Published at : 16 Jun 2022 07:38 PM (IST)
આગળ જુઓ





















