શોધખોળ કરો
Nikki Tamboli Photo: નવા ફોટોશૂટમાં નિક્કી તંબોલીનો જોવા મળ્યો સ્ટનિંગ લુક
Nikki Tamboli Bold Photoshoot: બિગ બોસ ફેમ એક્ટ્રેસ નિક્કી તંબોલીએ ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે. નિક્કી તંબોલીએ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે.
નિક્કી તંબોલી
1/6

અભિનેત્રી નિક્કી તંબોલી જ્યારથી ટીવીના લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસની સિઝન 14માં જોવા મળી ત્યારથી તે હેડલાઈનમાં રહે છે.
2/6

નિક્કી તંબોલી ખાસ કરીને તેના બોલ્ડ એક્ટ માટે હેડલાઇન્સમાં રહે છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી નિક્કી તંબોલી અવારનવાર પોતાના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.
Published at : 27 Mar 2025 07:08 PM (IST)
આગળ જુઓ





















