શોધખોળ કરો
Nisha Guragain: નિશા ગુરગેને બતાવ્યો પોતાનો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો
Nisha Guragain: નિશા ગુરગેને બતાવ્યો પોતાનો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો

નિશા ગુરગેન
1/7

નિશા ગુરગેન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. નિશા અવારનવાર તેના લેટેસ્ટ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
2/7

હાલમાં ઈન્સ્ટાગ્રામ પર નિશાએ નવા લૂકની ઝલક બતાવી છે. નિશાનો કાતિલ અંદાજ જોઈ ફેન્સ પણ તેના નવા લૂક પર ફિદા થયા છે.
3/7

તાજેતરમાં જ નિશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો લુક ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે.
4/7

શાનદાર આઉટફિટમાં નિશા ગુરગેન પોઝ આપતી જોવા મળી રહી છે.
5/7

નિશા ગુરગેન સોશિયલ મીડિયા સ્ટાર છે. પોતાની તસવીરો શેર કરી ફેન્સ વચ્ચે ચર્ચામાં રહે છે.
6/7

ટિકટોકના કારણે નિશા ગુરગેન રાતોરાત સોશિયલ મીડિયામાં સ્ટાર બની ગઈ હતી.
7/7

(તમામ તસવીરો નિશા- ઈન્સ્ટાગ્રામ)
Published at : 28 Sep 2024 04:57 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
અમદાવાદ
બોલિવૂડ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
