અભિનેત્રી નોરા ફતેહીનો દરેક લુક ચાહકોને તેના દિવાના બનાવે છે. હવે તેનો નો લુક જોઈને ફેન્સ તેના દિવાના બન્યા છે.
2/5
તાજેતરમાં જ નોરા ફતેહીએ ગોલ્ડન કલરનો બોડીકોન ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં અભિનેત્રી ખૂબ જ હોટ લાગી રહી હતી. અભિનેત્રીનો આ લુક તેની સુંદરતામાં વધારો કરી રહ્યો છે.