શોધખોળ કરો
Nora Fatehi: નોરા ફતેહીનો જોવા મળ્યો સ્ટાઈલિશ લૂક, તસવીરો વાયરલ
બોલીવૂડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવી રહી છે.
નોરા ફતેહી
1/6

Nora Fatehi : નોરા ફતેહી તેના શાનદાર ડાન્સ મૂવ્સ માટે જાણીતી છે. તે તેના કિલર ડાન્સ સ્ટેપ્સથી ચાહકોના દિલમાં સ્થાન બનાવે છે. નોરા ફતેહીનો કોઈને કોઈ વીડિયો દરરોજ વાયરલ થાય છે.
2/6

નોરા ફતેહીએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટાઈલિશ લૂકમાં તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નોરા ફતેહી ગોલ્ડન લૂકમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
Published at : 13 Oct 2025 07:18 PM (IST)
આગળ જુઓ
Advertisement





















