શોધખોળ કરો
Nysa Devgan Photo: કાજોલની લાડલી ન્યાસા દેવગને ઝુલા પર બેસી આપ્યા સુંદર પોઝ
બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગનની પુત્રી ન્યાસા દેવગન લોકપ્રિય સ્ટારકિડ્સમાંથી એક છે. નીસા દેવગનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે.
ન્યાસા દેવગન
1/7

Nysa Devgan Photo: બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગનની દીકરી ન્યાસા દેવગનની તાજેતરમાં ગોલ્ડન કલરના લહેંગામાં ક્લિક કરાયેલી સુંદર તસવીરો જોવા મળી છે. જેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી.
2/7

ન્યાસા દેવગનની આ સુંદર તસવીરોથી જાણવા મળ્યું છે કે ઉંમરની સાથે તે તેની માતાની ડીટ્ટો કોપી લાગી રહી છે.
Published at : 13 Mar 2024 10:58 PM (IST)
આગળ જુઓ




















