શોધખોળ કરો
‘આશ્રમ’ ની ‘પમ્મી પહેલવાન’ની રિયલ લાઈફ છે લેવિશ, નેટવર્થમાં મોટા સ્ટાર્સને આપે છે ટક્કર
‘આશ્રમ’ ની ‘પમ્મી પહેલવાન’ની રિયલ લાઈફ છે લેવિશ, નેટવર્થમાં મોટા સ્ટાર્સને આપે છે ટક્કર
અદિતિ પોહનકર
1/7

Pammi aka Aaditi Pohankar Net Worth: બોબી દેઓલની વેબ સિરીઝ 'આશ્રમ 3'નો પાર્ટ 2 હવે રિલીઝ થઈ ગયો છે. જેણે રિલીઝ થતાની સાથે જ લોકોના દિલ જીતી લીધા છે. પરંતુ અહીં અમે તમને સીરિઝ વિશે નહીં પરંતુ તેમાં જોવા મળેલી પમ્મી એટલે કે અદિતિ પોહનકરની રિયલ લાઈફનો પરિચય કરાવી રહ્યા છીએ.
2/7

ઘણી વેબ સિરીઝ અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અદિતિ પોહનકરને તેની અસલી ઓળખ 'આશ્રમ'થી મળી હતી. આ સિરીઝે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી. જે બાદ તેની લાઈફસ્ટાઈલમાં પણ ઘણો બદલાવ જોવા મળ્યો હતો.
Published at : 01 Mar 2025 05:46 PM (IST)
આગળ જુઓ





















