શોધખોળ કરો
Palak Muchha Wedding Reception: મિથુન સાથે સિંગર પલક લગ્નના બંધનમાં બંધાયા, જુઓ રિસેપ્શનની સુંદર તસવીરો
Palak Muchhal Mithoon Wedding: સિંગર Palak Muchhalએ રવિવારે સંગીતકાર મિથુન શર્મા સાથે લગ્ન કર્યા હતા. આ કપલે મુંબઈમાં સાત ફેરા લીધા હતા.
પલક અને મિથુન
1/11

Palak Muchhal Mithoon Wedding: સિંગર Palak Muchhalએ રવિવારે સંગીતકાર મિથુન શર્મા સાથે લગ્ન કર્યા હતા. આ કપલે મુંબઈમાં સાત ફેરા લીધા હતા.
2/11

પલક દુલ્હનના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
3/11

પલકનું રવિવારે રાત્રે વેડિંગ રિસેપ્શન હતું, જેમાં પલક લાલ રંગના આઉટફિટમાં હતી. બીજી તરફ મિથુને તેના ખાસ દિવસ માટે શેરવાની પહેરી હતી. બંનેની જોડી ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.
4/11

પલક અને મિથુનના વેડિંગ રિસેપ્શનમાં ઈન્ડસ્ટ્રીની ઘણી મોટી હસ્તીઓ પણ આવી હતી.પલકે સોશિયલ મીડિયા પર તેના લગ્નની તસવીરો પણ શેર કરી છે, જે ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે.
5/11

પલક અને મિથુનના વેડિંગ રિસેપ્શનમાં ઈન્ડસ્ટ્રીની ઘણી મોટી હસ્તીઓ પણ આવી હતી.
6/11

પલક 9 વર્ષ સુધી ડેટ કર્યા બાદ ગાયક સંગીત નિર્દેશક મિથુન સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્નની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી.
7/11

પલકના ભાઈ પલાશે લગ્નની અંદરની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં અભિનેતા પાર્થ સમથાન પણ જોવા મળી રહ્યો છે.
8/11

ટી-સીરીઝના માલિક ભૂષણ કુમાર પણ બહેન તુલસી કુમાર સાથે પલક અને મિથુનના લગ્નના રિસેપ્શનમાં જોવા મળ્યા હતા.
9/11

રૂપાલી ગાંગુલી પલક અને મિથુનના વેડિંગ રિસેપ્શનમાં પણ જોવા મળી હતી.
10/11

સિંગર ઉદિત નારાયણ પણ પત્ની, પુત્ર અને પુત્રવધૂ સાથે પલક મિથુનને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા
11/11

પલક-મિથુનના લગ્નના રિસેપ્શનમાં રશ્મિ દેસાઈ પણ પહોંચી હતી.
Published at : 07 Nov 2022 02:48 PM (IST)
આગળ જુઓ





















