ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા દરેક લૂકમાં સુંદર લાગે છે. મોનાલિસા તેના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે. મોનાલિસાએ હાલમાં નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
2/6
મોનાલિસાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ ફોટામાં મોનાલિસાની દરેક સ્ટાઈલ શાનદાર છે. આ તસવીરોમાં મોનાલિસા તેના હોટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી.
3/6
કેમેરાની સામે મોનાલિસાએ ગ્લેમરસ પોઝ આપ્યા છે. ફેન્સ પણ તેના કાતિલ લૂકના વખાણ કરી રહ્યા છે.
4/6
સિલ્વર શોર્ટ સ્કર્ટમાં મોનાલિસા ખૂબ જ હોટ લાગી રહી છે. અભિનેત્રીએ ગ્લેમરસ લૂકથી સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.
5/6
મોનાલિસા ભોજપુરીની જાણીતી અભિનેત્રી છે. મોનાલિસાએ સ્કર્ટમાં તસવીરો શેર કરી છે. · મોનાલિસાએ ભોજપુરીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.