શોધખોળ કરો
એક્ટ્રેસ પરિણીતી ચોપરાની બિકિની તસવીરોએ લગાવી આગ, સોશિયલ મીડિયામાં વાયરલ
1/6

એક્ટ્રેસ પરિણીતી ચોપરા (Parineeti Chopra) બિકિની તસવીરોને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અભિનેત્રીનો બિકિનીમી કાતિલ અંદજા જોવા મળી રહ્યો છે.
2/6

એક્ટ્રેસ પરિણીતી ચોપરા તેની બિકિની તસવીરોને લઈ ચર્ચામાં છે. અલગ-અલગ અંદાજમાં પરિણીતીની બિકિની તસવીરો વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસ દરેક લૂકમાં શાનદાર લાગે છે.
Published at : 04 Mar 2022 05:41 PM (IST)
આગળ જુઓ




















