શોધખોળ કરો
પતિ રાઘવ ચઢ્ઢા સાથે સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા પહોંચી પરિણીતી
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરથી કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં બંને ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા.
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા
1/8

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરથી કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં બંને ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા. તસવીરોમાં રાઘવ અને પરી પહેલા મંદિરની અંદર દર્શન માટે જતા જોવા મળ્યા હતા. ત્યારબાદ બહાર આવ્યા બાદ બંને કારમાં બેઠા અને મીડિયા સાથે વાત કરવાનુ ટાળી ઘરે જવા રવાના થયા હતા.
2/8

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા લાંબા સમય બાદ સાથે જોવા મળ્યા હતા. રાઘવ વિદેશથી પરત ફર્યા બાદ આજે આ સ્ટાર કપલ સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યું હતું.
Published at : 24 May 2024 05:42 PM (IST)
આગળ જુઓ




















