શોધખોળ કરો
પરિણીતી ચોપરાનો બિકિની અંદાજ, સોશિયલ મીડિયામાં લગાવી આગ
1/6

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા (Parineeti Chopra)બિકિની તસવીરોને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
2/6

એક્ટ્રેસ પરિણીતી તેની બિકિની તસવીરોને લઈ ચર્ચામાં છે. અલગ-અલગ અંદાજમાં પરિણીતીની બિકિની તસવીરો વાયરલ થઈ રહી છે.
3/6

પરિણીતીના ચાહકોને તેની સ્ટાઈલ ખૂબ પસંદ છે. પરિણીતી ચોપરાના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે, અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેની ઘણી તસવીરો શેર કરે છે, તેના ચાહકો પણ તેની તસવીરોને ખૂબ પસંદ કરે છે.
4/6

પરિણીતી ચોપરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, આ તસવીરમાં અભિનેત્રી ખૂબ જ હોટ સ્ટાઈલમાં જોવા મળી રહી છે.
5/6

ફિલ્મ 'ઈશકઝાદે' પરિણીતીની કારકિર્દીની શરૂઆતની ફિલ્મોમાં સામેલ છે. આ ફિલ્મમાં અભિનેત્રી અર્જુન કપૂર સાથે લીડ રોલમાં હતી.
6/6

(તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Published at : 27 Feb 2022 05:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
જામનગર
આઈપીએલ
ટેકનોલોજી
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
