શોધખોળ કરો
બિહારની આ મીડલ ક્લાસ છોકરીએ બૉલીવુડમાં મચાવ્યો હંગામો, કરિનાથી દીપિકા સુધીનીને આપી રહી છે ટક્કર........

Neha_Sharma
1/8

મુંબઇઃ અભિનેત્રી નેહા શર્માએ તાજેતરમાં જ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો ફેન્સની સાથે શેર કરી છે, જે ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે.
2/8

નેહા શર્માના અંદાજને જોયા બાદ ફેન્સનુ માનવુ છે કે તે કરીનાથી લઇને દીપિકા જેવી બૉલીવુડની ટૉપ હીરોઇનોને જોરદાર ટક્કર આપી રહી છે.
3/8

આની સાથે જ ફેન્સ નેહા શર્માની આ સિઝલિંગ અદાઓને પણ ખુબ પસંદ કરી રહ્યાં છે.
4/8

ઉલ્લેખનીય છે કે નેહા બિહારના ભાગલપુરની રહેવાસી છે, નેહાના પિતા એક એન્જિનીયર હતા અને તે એક મીડલ ક્લાસમાંથી આવે છે.
5/8

નેહા શર્માએ દિલ્હીમાં અભ્યાસ કર્યો છે, નેહાની એક નાની બહેન છે અને તે પણ એક એક્ટ્રેસ છે.
6/8

નેહા શર્માના આ લૂકની વાત કરીએ તો તેને બ્રાલેટ ટૉપને ન્યૂડ મેકઅપની સાથે ટીમ અપ કર્યો હતો.
7/8

નેહાએ 2010ની ફિલ્મ બદમાશથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ હતુ નેહા શર્મા સોશ્યલ મીડિયા પર સૌથી એક્ટિવ રહેનારી એક્ટ્રેસ માની એક છે.
8/8

તમામ તસવીરો નેહા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 24 Sep 2021 12:24 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
