શોધખોળ કરો
Shehnaaz Gill Pics: થાઇ-હાઇ સ્લિટ ડ્રેસમાં શહેનાઝ ગીલે લૂંટી મહેફિલ, લેટેસ્ટ તસવીરોમાં જુઓ એક્ટ્રેસેનો સ્ટનિંલ લૂક
આ તસવીરોને શહેનાઝ ગીલે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.

ફાઇલ તસવીર
1/9

Shehnaaz Gill Latest Pics: બિગ બૉસ 13 ફેમ શહેનાઝ ગીલને કોઇને ઓળખની જરૂર નથી. અત્યારે શહેનાઝ ગીલની લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
2/9

બહુજ જલદી સુપરસ્ટાર સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ 'કિસી કા ભાઇ કિસી કી જાન' થી બૉલીવુડમાં ડેબ્યૂ કરવાની છે, હવે એક્ટ્રેસેની લેટેસ્ટ તસવીરો સામે આવી છે.
3/9

આ તસવીરોને શહેનાઝ ગીલે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.
4/9

શહેનાઝ ગીલની આ લેટેસ્ટ તસવીરોમાં તમે જોઇ શકો છો કે તે બ્લેક કલરની થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં દેખાઇ રહી છે.
5/9

આ ઉપરાંત શહેનાઝ ગીલનો લૂક આ તસવીરોમાં ખુબ સ્ટનિંગ દેખાઇ રહ્યો છે.
6/9

વળી, શહેનાઝ ગીલની સુંદરતાનો જાદુ આ લેટેસ્ટ તસવીરોમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યો છે.
7/9

ઉલ્લેખનીય છે કે, શહેનાઝ ગીલની આ તસવીરો બૉલીવુડ હંગામાના એવૉર્ડસ નાઇટ્સના લૂક દરમિયાનનો છે.
8/9

સોશ્યલ મીડિયા પર શહેનાઝ ગીલની આ તસવીરો ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે. ફેન્સ શહેનાઝ ગીલની આ તસવીરો પર જબરદસ્ત લાઇક અને કૉમેન્ટ કરી રહ્યાં છે.
9/9

ખાસ વાત છે કે, શહેનાઝ ગીલની આગામી ફિલ્મ 'કિસી કા ભાઇ કિસી કી જાન' આગામી મહિને 24 એપ્રિલે રિલીઝ થવાની છે.
Published at : 26 Mar 2023 02:14 PM (IST)
આગળ જુઓ
Advertisement