શોધખોળ કરો
Pooja hegde: બોડીકોન ડ્રેસમાં પૂજા હેગડેનો જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
Pooja hegde: બોડીકોન ડ્રેસમાં પૂજા હેગડેનો જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
પૂજા હેગડે
1/8

સાઉથ એક્ટ્રેસ પૂજા હેગડે પોતાની બોલ્ડ તસવીરોથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી રહે છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની ગ્લેમરસ તસવીરો શેર કરે છે ચાહકો તેના દિવાના બની જાય છે.
2/8

હાલમાં જ પૂજા હેગડેએ તેના લેટેસ્ટ બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
Published at : 10 Apr 2023 10:48 PM (IST)
આગળ જુઓ





















