શોધખોળ કરો
Pragya Jaiswal PHOTO: પર્પલ લહેંગામાં પરમસુંદરી લાગી પ્રજ્ઞા જયસ્વાલ
Pragya Jaiswal PHOTO: પ્રજ્ઞા જયસ્વાલના અવારનવાર સોશિયલ મીડિયા પર હોટ અને બોલ્ડ ફોટા વાયરલ થતા રહે છે. હાલમાં કેટલીક તસવીરો સામે આવી છે.

પ્રજ્ઞા જયસ્વાલ
1/6

હસીનાએ પોતે આ તસવીરો શેર કરી છે. આ દરમિયાન તેણે એકથી એક ચડિયાતા પોઝ આપ્યા છે.
2/6

પ્રજ્ઞા જયસ્વાલ ભારતીય સિનેમાનું જાણીતું નામ છે અને તે મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે.
3/6

પ્રજ્ઞા જયસ્વાલે તાજેતરમાં પર્પલ લહેંગામાં તસવીરો શેર કરી છે. આ તસવીરમાં અભિનેત્રી ખુબ જ સુંદર લાગી રહી છે.
4/6

12 જાન્યુઆરી 1988 ના રોજ મધ્ય પ્રદેશના જબલપુરમાં જન્મેલી, અભિનેત્રી 'મિર્ચી લાંટી કુરાર્દુ', 'કાંચે', 'દેગા', 'અખંડ' અને ઘણી વધુ સહિત અનેક તમિલ અને તેલુગુ ફિલ્મોનો ભાગ રહી ચુકી છે.
5/6

જયસ્વાલે 'ટીટુ એમબીએ'થી હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો. તે નક્ષત્રમ (2017) અને આચારી અમેરિકા ટ્રાવેલ્સ (2018) સહિતની ફિલ્મોમાં પણ જોવા મળી છે.
6/6

અભિનેત્રી પોતાની બોલ્ડ તસવીરોથી ચાહકોનું ધ્યાન પણ ખેંચે છે અને તેની ફિટનેસની પણ પ્રશંસા થાય છે.
Published at : 31 Jan 2025 11:14 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
દેશ
રાજકોટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
