શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પ્રિયંકા ચોપડાની હોટ બિકિની લૂકે સોશિયલ મીડિયામાં લગાવી આગ, જુઓ તસવીરો
1/6
![બૉલીવુડની દેસી ગર્લ ગણાતી પ્રિયંકા ચોપડા આજકાલ હૉલીવુડમાં પણ ધમાલ મચાવી રહી છે. પ્રિયંકા ચોપડા હંમેશા સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બૉલીવુડની દેસી ગર્લ ગણાતી પ્રિયંકા ચોપડા આજકાલ હૉલીવુડમાં પણ ધમાલ મચાવી રહી છે. પ્રિયંકા ચોપડા હંમેશા સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે.
2/6
![હવે તેના બિકિની લૂકની તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
હવે તેના બિકિની લૂકની તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.
3/6
![પ્રિયંકા ચોપડાની બિકિની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. અભિનેત્રી અલગ-અલગ તસવીરોમાં બિકિની લૂકમાં જોવા મળે છે. ફેન્સ પણ પ્રિયંકાની તસવીરોને લાઈક કરી રહ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પ્રિયંકા ચોપડાની બિકિની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. અભિનેત્રી અલગ-અલગ તસવીરોમાં બિકિની લૂકમાં જોવા મળે છે. ફેન્સ પણ પ્રિયંકાની તસવીરોને લાઈક કરી રહ્યા છે.
4/6
![પ્રિયંકા ચોપડાએ (Priyanka Chopra) પોતાની કેટલીક તસવીરો શેર કરીને ઇન્ટરનેટનો પારો ચઢાવી દીધો છે. કેમ કે આ તસવીરોમાં જે પહેલી તસવીર છે તે પ્રિયંકા ચોપડાના હૉટ અંદાજને બતાવી રહી છે. આ લૂક પર ફેન્સ જબરદસ્ત રીતે કૉમેન્ટ કરી રહ્યાં છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પ્રિયંકા ચોપડાએ (Priyanka Chopra) પોતાની કેટલીક તસવીરો શેર કરીને ઇન્ટરનેટનો પારો ચઢાવી દીધો છે. કેમ કે આ તસવીરોમાં જે પહેલી તસવીર છે તે પ્રિયંકા ચોપડાના હૉટ અંદાજને બતાવી રહી છે. આ લૂક પર ફેન્સ જબરદસ્ત રીતે કૉમેન્ટ કરી રહ્યાં છે.
5/6
![પ્રિયંકા ચોપરાએ પોતાનાથી 10 વર્ષ નાના નિકજોનાસ સાથે લગ્ન કર્યા છે. નિક જોનાસ સાથે લગ્ન કર્યા પહેલા તે ઘણા સેલેબ્સને ડેટ કરી ચૂકી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પ્રિયંકા ચોપરાએ પોતાનાથી 10 વર્ષ નાના નિકજોનાસ સાથે લગ્ન કર્યા છે. નિક જોનાસ સાથે લગ્ન કર્યા પહેલા તે ઘણા સેલેબ્સને ડેટ કરી ચૂકી છે.
6/6
![(તમામ તસવીરો સોશિયલ મીડિયા)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Published at : 20 Feb 2022 05:15 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)