શોધખોળ કરો
બર્ફીલા મૌસમમાં પ્રિયંકા અને નિક થયા રોમેન્ટિક, ખોળામાં જોવા મળી દીકરી માલતી
નિક જોનાસ અને પ્રિયંકા ચોપરા હાલમાં તેમની પુત્રી માલતી અને યુએસમાં કેટલાક નજીકના મિત્રો સાથે એસ્પેન અને કોલોરાડોમાં વેકેશન માણી રહ્યા છે.
Nick Jonas- Priyanka Chopra
1/8

નિક જોનાસે તેની પત્ની પ્રિયંકા ચોપરા સાથેના એસ્પેન, યુએસએમાં તેમના તાજેતરના સ્કી વેકેશનની કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી છે. આલ્બમમાં તેની પુત્રી માલતી અને મિત્રો પણ જોવા મળી રહ્યા છે.
2/8

નિક જોનાસ અને પ્રિયંકા ચોપરા આ દિવસોમાં યુએસમાં એસ્પેન અને કોલોરાડોમાં તેમની પુત્રી માલતી અને કેટલાક નજીકના મિત્રો સાથે વેકેશન માણતા જોવા મળ્યા હતા. નિકે તેના ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પણ શેર કરી છે.
Published at : 09 Feb 2023 10:40 AM (IST)
આગળ જુઓ





















