શોધખોળ કરો

Priyanka Chopra Photo: લાઈટ બ્લૂ ગાઉનમાં પ્રિયંકા ચોપરાના પ્રિન્સેસ લુકે લૂંટી મહેફિલ

Priyanka Chopra Photo: પ્રિયંકા ચોપરા પાસે આ દિવસોમાં આરામ કરવાનો સમય નથી! મેટ ગાલા 2023માં ધૂમ મચાવ્યા બાદ અભિનેત્રી ફિલ્મ 'લવ અગેન'ના પ્રીમિયરમાં પહોંચી હતી. તેમાં સેમ હ્યુગન પણ મુખ્ય ભૂમિકામાં છે.

પ્રિયંકા ચોપરા

1/7

2/7
બુધવારે ન્યૂયોર્કમાં 'લવ અગેન'નું પ્રીમિયર યોજાયું હતું જેમાં પ્રિયંકા, સેમ અને નિક જોનાસે હાજરી આપી હતી.

3/7
ચાહકો સેમ હ્યુગન, પ્રિયંકા ચોપરા અને સેલિન ડીયોન અભિનીત 'લવ અગેન'ની રાહ જોઈ રહ્યા છે.

4/7
ફિલ્મનું પ્રીમિયર તાજેતરમાં ન્યૂયોર્કમાં થયું હતું. ફિલ્મમાં સેમ અને પ્રિયંકા સાથે નિકનો પણ નાનો કેમિયો છે.

5/7
પ્રિયંકાએ ઈવેન્ટ માટે બ્લુ ગાઉન સાથે પફી સ્કર્ટ પહેર્યું હતું.

6/7
પ્રિયંકા ચોપરા ગ્લેમર માટે કોઈ નવું નામ નથી. અભિનેત્રી તેની સ્ટાઈલના કારણે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે.

7/7
વર્ક ફ્રન્ટ પર પ્રિયંકા તેની તાજેતરમાં રિલીઝ થયેલી અમેરિકન વેબ સીરિઝ 'સિટાડેલ' માટે હેડલાઇન્સમાં છે. એક્શન થ્રિલર સિરીઝને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IMD Warning: હવામાન વિભાગનું ભારે વરસાદને લઈ એલર્ટ, આ રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ

PBKS vs MI Live Score:  ક્વોલિફાયર-2  મેચમાં વરસાદ શરુ, મેચ મોડી શરુ થશે

યૂક્રેનનો રશિયાના એરબેઝ પર સૌથી મોટો ડ્રોન હુમલો, 40 એરક્રાફ્ટ નષ્ટ કર્યાનો દાવો 

દેશમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ, અઠવાડિયામાં 1200 ટકાનો વધારો,  28 દર્દીઓના મોત 
દેશમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ, અઠવાડિયામાં 1200 ટકાનો વધારો, 28 દર્દીઓના મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

MGNREGA Scam: મંત્રી બચુ ખાબડના પુત્રોની વધી મુશ્કેલી, પોલીસે બળવંત ખાબડની ફરી કરી ધરપકડDiu News: દીવના દરિયામાં પ્રતિબંધ છતા લોકો નાહવાની મજા માણતા હોવાના ચોંકાવનારા દ્રશ્યો આવ્યા સામેAhmedabad Hit and Run Video : ગુજરાતમાં દારૂબંધીના ક્યાં સુધી ઉડશે ધજાગરા?Ahmedabad Police: વીડિયોમાં દેખાતો વ્યક્તિ રીઢો ગુનેગાર: અમદાવાદમાં વાયરલ વીડિયોને લઈ પોલીસની સ્પષ્ટતા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Warning: હવામાન વિભાગનું ભારે વરસાદને લઈ એલર્ટ, આ રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ
IMD Warning: હવામાન વિભાગનું ભારે વરસાદને લઈ એલર્ટ, આ રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ
PBKS vs MI Live Score:  ક્વોલિફાયર-2  મેચમાં વરસાદ શરુ, મેચ મોડી શરુ થશે
PBKS vs MI Live Score:  ક્વોલિફાયર-2 મેચમાં વરસાદ શરુ, મેચ મોડી શરુ થશે
યૂક્રેનનો રશિયાના એરબેઝ પર સૌથી મોટો ડ્રોન હુમલો, 40 એરક્રાફ્ટ નષ્ટ કર્યાનો દાવો 
યૂક્રેનનો રશિયાના એરબેઝ પર સૌથી મોટો ડ્રોન હુમલો, 40 એરક્રાફ્ટ નષ્ટ કર્યાનો દાવો 
દેશમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ, અઠવાડિયામાં 1200 ટકાનો વધારો,  28 દર્દીઓના મોત 
દેશમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ, અઠવાડિયામાં 1200 ટકાનો વધારો, 28 દર્દીઓના મોત 
GST Collection: મે 2025 માં GST કલેક્શનથી બમ્પર કમાણી, સરકારની તિજોરીમાં આવ્યા 2.01 લાખ કરોડ 

Gujarat Rain: આગામી સાત દિવસ સુધી આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી

સૂર્યકુમાર યાદવ પાસે ઈતિહાસ રચવાની તક, આટલા રન બનાવતા જ તોડશે આ મોટો રેકોર્ડ  

Gujarat Rain: વીજળીના કડાકા સાથે આજે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ

Embed widget