શોધખોળ કરો
ખુબ જ હોટ અંદાજમાં પોતાના Dogs સાથે ઘરની બહાર નિકળી પ્રિયંકા ચોપરા, તસવીરો આવી સામે
પ્રિયંકા ચોપરા
1/5

હંમેશાની જેમ પ્રિયંકા કો-ઓર્ડ શોર્ટ્સમાં સુપર હોટ લાગી રહી છે
2/5

લોસ એન્જલસમાં પ્રિયંકા મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી
3/5

પ્રિયંકા ભલે હોલિવૂડમાં શિફ્ટ થઈ ગઈ હોય પરંતુ તે ત્યાં કંઈ પણ કરે તેની ચર્ચા બોલિવૂડમાં થાય છે
4/5

પ્રિંયકા પોતાની ગર્લ ગેંગ અને ડોગ્સ સાથે વિકેન્ડનો આનંદ માણી રહી છે
5/5

પ્રિયંકા નિક સાથેની તસવીરો પણ શેર કરતી રહે છે.(તસવીર સોર્સ-પ્રિયંકા ઈન્સ્ટાગ્રામ)
Published at : 11 Apr 2022 03:31 PM (IST)
આગળ જુઓ
Advertisement