શોધખોળ કરો
ગ્રીન સાડીમાં હિમાંશી ખુરાનાનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ
હિમાંશી ખુરાના
1/6

પંજાબની ફેમસ મોડલ, એક્ટ્રેસ અને સિંગર હિમાંશી ખુરાના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. સમયે સમયે તે પોતાના બોલ્ડ અને સુંદર લુકને ફેન્સ સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં તેની ગ્રીન સાડીમાં કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/6

વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ દરેક લૂકમાં સુંદર લાગે છે હિમાંશી ખુરાના,તેનો ગ્રીન સાડીનો લુક પણ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
Published at : 17 May 2022 04:21 PM (IST)
આગળ જુઓ





















