શોધખોળ કરો
Radhika seth: ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી રાધિકા શેઠ, જુઓ કાતિલ અંદાજ
Radhika seth: ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી રાધિકા શેઠ, જુઓ કાતિલ અંદાજ
રાધિકા શેઠ
1/6

કોલ માય એજન્ટ વેબ સિરીઝ માટે પ્રખ્યાત રાધિકા શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. હાલમાં અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ટ્રેડિશનલ લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે. આ નવા લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/6

રાધિકા શેઠ નવા ફોટોશૂટમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીના આ નવા લૂકને ચાહકો પણ પસંદ કરી રહ્યા છે.
Published at : 26 Oct 2024 01:56 PM (IST)
આગળ જુઓ





















