શોધખોળ કરો
Pics: ડીપનેક વ્હાઇટ ટૉપમાં અપ્સરા જેવી સુંદર દેખાઇ Rakul Preet Singh, કાતિલ આંખોએ લૂંટ્યો ફેન્સનો કરાર
એક્ટ્રેસે પોતાનો આ લૂક ગળામાં નેકલેસ, ગ્લૉસી મેકઅપ અને વાળોમાં ચોટલી બનાવીને કમ્પલેટ કર્યો છે.

ફાઇલ તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

Rakul Preet Singh Pics: રકુલ પ્રીત સિંહ પોતાની ફેશન સ્ટાઇલથી સોશ્યલ મીડિયા પર છવાયેલી રહે છે. એકવાર ફરીથી એક્ટ્રેસને ગ્લેમર અવતાર જોવા મળ્યો છે. જુઓ અહીં દિલચસ્પ તસવીરો.....
2/7

રકુલ પ્રીત સિંહે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે નવા લૂકમાં ગજબની દેખાઇ રહી છે.
3/7

આ તસવીરોમાં રકુલ પ્રીત સિંહ વ્હાઇટ ડીપનેક ટૉપની સાથે બ્લેક લૉન્ગ સ્કર્ટ પહેરીને ખુબ ક્લાસી લૂક આપી રહી છે.
4/7

એક્ટ્રેસે પોતાનો આ લૂક ગળામાં નેકલેસ, ગ્લૉસી મેકઅપ અને વાળોમાં ચોટલી બનાવીને કમ્પલેટ કર્યો છે.
5/7

આ તસવીરોને શેર કરતાં રકુલ પ્રીત સિંહે કેપ્શનમાં લખ્યું- ‘ચલન સે ભરી દુનિયા મે, મેં ક્લાસિક બને રહના ચાહતી હૂં’
6/7

એક્ટ્રેસની આ તસવીરો એ વાતનો સબૂત છે કે, તે ફે્ન્સને ઇમ્પ્રેક કરવાનો દરેક રસ્તો જાણે છે. આ જ કારણ છે કે તસવીર પર થોડીક જ વારમાં હજારો લાઇક્સ આવી ચૂક્યા છે.
7/7

વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ છેલ્લે ફિલ્મ ‘છતરીવાલી’માં દેખાઇ હતી, વળી, હવે તે બહુ જલદી તે કેટલાય મોટા પ્રૉજેક્ટમાં દેખાશે.
Published at : 09 Apr 2023 03:53 PM (IST)
View More
Advertisement